મહારાષ્ટ્રીયન મીસળ પાવ Healthy version | how to make misal pav | gujarati | english subtitle
મહારાષ્ટ્રીયન મીસળ પાવ Healthy version | how to make misal pav | gujarati | english subtitle |
hello friend આજે આપણે મહારાષ્ટ્રની એક famous ડીસ એટલેકે "મીસળ" (misal) બનવાના છીએ. તમે જોયું હશે કે મીસળ બનાવા માટે સારી એવી પૂર્વ-તૈયારીઓ અને સમય આપવો પડે છે, પણ આજે આપણે આ Recipe ની method ખુબજ short કરી દીધી છે જેથી બનાવમાં સરળતા રહે તેની સાથે આપણે આ Recipe ખુબજ ઓછા તેલ નો ઉપયોગ કરી બનાવના છીએ. જેથી એક Healthy Recipe નો option તમને મળી રહે. -: INGREDIENTS :- Onion paste - 3 to 4 piece Tomato paste - 2 piece Ginger garlic paste - 1 tbsp Mustard seeds - 1 tsp Cumin seeds - 1/2 tsp Curry leaves - 10 to 12 leaves Kashmiri red chilli powder - 1 tsp Coriander powder - 1 tsp Misal masala (garam masala) - 1 tsp Salt - to taste Oil - 2 tbsp Poha - 1 tsp Sprouted beans (Mag & Madh) - 1 bowl Peanuts - 1 tbsp Turmeric powder - 1/2 tsp Water - 1 glass -: QUERIES SOLVED :- 1. How to make misal pav 2. How to make Maharashtrian special misal pav 3. How to make healthy misal pav recipe 4. મીસળ પાવ કેવી રીતે બનાવશો 5. મહારાષ્ટ્ર નું પ્રખ્યાત મીસળ પાવ 6. पुनेरी मिसल पाव कैसे बनाये 7. कोल्हापुरी जंजनीत मिसल बनाओ ઝડપી અને સરળ વાનગીઓ, તમારા રસોડામાં બનવા માટેના બધા મહત્વપૂર્ણ ટીપ્સ અને યુક્તિઓ. સ્વાદિષ્ટ ભોજનની આ mouthwatering મુસાફરી પર મારી સાથે રહો. હું આશા રાખું છું કે તમે લોકો મારી વાનગીઓનો આનંદ માણો. તે માટે મારી ચેનલને SUBCRIBE કરો અને નવીનતમ અપડેટ માટે બેલ(BELL) આયકન દબાવો. COMMENT બૉક્સ પર તમારી COMMENT છોડવાનું ભૂલશો નહીં. #Howtomakemisalpav #મીસળપાવકેવીરીતેબનાવશો #पुनेरीमिसलपावकैसेबनाये #कोल्हापुरीजंजनीतमिसलबनाओ #મહારાષ્ટ્રનુંપ્રખ્યાતમીસળપાવ #HowtomakeMaharashtrianspecialmisalpav #maituskitchen -:OUR HELPCENTRE:- WEBSITE :- http://maituskitchen.blogspot.com FACEBOOK PAGE :- https://www.facebook.com/Maitus-kitchen-329559231301804/ FACEBOOK GROUP :- https://www.facebook.com/groups/327684271468681/ TELEGRAM :- https://t.me/maituskitchen INSTAGRAM :- https://www.instagram.com/maitus_kitchen/ |
Comments
Post a Comment