છાસ વઘાર ખાઓ ને કઢી ને ભૂલી જાઓ | how to make chaas vaghar | gujarati | english subtitle


છાસ વઘાર ખાઓ ને કઢી ને ભૂલી જાઓ | how to make chaas vaghar | gujarati | english subtitle




છાસ વઘાર ખાઓ ને કઢી ને ભૂલી જાઓ | how to make chaas vaghar | gujarati | english subtitle


                                                                   
                                                                            


કેમ છો મિત્રો
   maitu's kitchen માં તમારું સ્વાગત છે. અમારી આ રસોઈ ની channal ને subcribe કરવા માટે નીચે ની લિંક પર ક્લિક કરો👇🏻👇🏻

https://www.youtube.com/c/maituskitchen?sub_confirmation=1

Description


hello friend

આજે આપણે કઢી ને replace કરે એવી એક Recipe બનાવા ના છીએ,
જેનું નામ છે છાસ વઘાર.
mostly આપડે કઢી બનાવતા પહેલા પૂર્વતૈયારી કરવી પડે છે.
જો તમારી પાસે કઢી બનાવા માટે પૂરતો સમય ના હોય તો,
છાસ વઘાર(chaas vaghar) એ best option છે.
તો ચાલો મિત્રો આજે બનવીએ છાસ વઘાર(chaas vaghar).



-:INGREDIENTS :-


Butter milk - 1 bowl
Cumin seeds - 1 tbsp
Garlic paste - 1 tbsp
Curry leaves - 10-12
Red chilli powder - 1 tbsp
Salt - to taste
Ghee - 2 tbsp

-: QUERIES SOLVED :-


1. how to make chaas vaghar
2. how to make chaas tikhari
3. છાસ તીખારી કેવી રીતે બનાવી
4. કઢી ને ભૂલી જશો કે જ્યારે છાસ વઘાર ખાશો
5. કાઠિયાવાડી છાસ વઘાર
6. how to make kathiyavadi chaas vaghar
7. છાસ વઘાર કેવી રીતે બનાવશો
8. how to make chaas vaghar gujarati with english subtitle

ઝડપી અને સરળ વાનગીઓ, તમારા રસોડામાં  બનવા માટેના બધા મહત્વપૂર્ણ ટીપ્સ અને યુક્તિઓ.

સ્વાદિષ્ટ ભોજનની આ mouthwatering મુસાફરી પર મારી સાથે રહો.  હું આશા રાખું છું કે તમે લોકો મારી
વાનગીઓનો આનંદ માણો. તે માટે મારી ચેનલને SUBCRIBE કરો અને નવીનતમ અપડેટ માટે બેલ(BELL) આયકન દબાવો.  COMMENT બૉક્સ પર તમારી COMMENT છોડવાનું ભૂલશો નહીં.
#howtomakechaasvaghar #છાસવઘારકેવીરીતેબનાવશો #maituskitchen #gujaratifood #chaasvghar #ગુજરાતીરસોઈ #kathiyawadichaasvaghar

OUR HELPCENTRE


WEBSITE :-  
http://maituskitchen.blogspot.com
FACEBOOK PAGE :- 
https://www.facebook.com/Maitus-kitchen-329559231301804/
FACEBOOK GROUP :- 
https://www.facebook.com/groups/327684271468681/
TELEGRAM :- 
https://t.me/maituskitchen







Comments